રાજકોટ જંગલેશ્ર્વર માં રિપોર્ટ પોજિટિવ આવ્યા પછી રાજકોટ મીડિયા .મનપા અને પોલીસ અધિકારી ની સતર્કતા ને લઈ આજે ટેસ્ટ થયા છે. ભગવાન ને પ્રાર્થના આમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવે … જંગલેશ્ર્વર માં પ્રીન્ટમીડિયા કર્મી હોઈ કેં ઇલેક્ટ્રોનિકમીડિયા કર્મી કેં પોલીસ પ્રસાશન ના અધિકારી કેં કર્મીઓ ફરજ ના ભાગરૂપે કામગીરી કરી છે ત્યારે આપણા સો ની એક જ પ્રાર્થના સર્વે ને શક્તિ પ્રદાન કરો અને રિપોર્ટ નેગેટિવ આવે